વારંવાર પૂછાતા પ્રશ્નો


સોલિસ યાનમાર ટ્રેક્ટરો સંબંધિત તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવો. વધુ વિગતો માટે અમારા ટોલ-ફ્રી નંબર પર કૉલ કરો અથવા નજીકની ડીલરશીપ પર મુલાકાત લો.

શું સોલિસ યાનમાર એક ભારતીય કંપની છે?

સોલિસ યાનમાર ટ્રેક્ટર્સ એ બે કંપનીઓ - ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડ (ભારતની નં. 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ) અને યાનમાર કું. લિ. (જાપાન) વચ્ચેના સંયુક્ત ઉપક્રમનું પરિણામ છે. કંપનીનું મુખ્ય મથક નવી દિલ્હી, ભારતમાં છે અને ટ્રેક્ટરો પંજાબના હોસિયારપુરમાં સ્થિત આધુનિક ઉત્પાદન સુવિધામાં બનાવવામાં આવે છે.
એટલે કે, સોલિસ યાનમાર એ ટેક્નોલોજીથી સજ્જ ઈન્ડો-જાપાની સંયુક્ત કંપની છે જે વિશ્વભરના ખેડૂતો માટે શ્રેષ્ઠ ટ્રેક્ટરો બનાવે છે. આ કંપનીને ‘ગ્લોબલ 4WD એક્સપર્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમાં જાપાનીઝ 4WD ટેક્નોલોજી અને એક્સપ્રેસ ટ્રાન્સમિશન સ્પીડ જેવી વિશેષતાઓ છે, જે ખેડૂતોને વધુ ઉત્પાદન આપે છે.

સોલિસ યાનમારની શરૂઆત કેવી રીતે થઈ?

સોલિસ યાનમાર ટ્રેક્ટરનો સ્થાપક કોણ છે?

સોલિસ પ્રોમિસ શું છે?